માધુરી દીક્ષિત સસ્પેન્સ વેબસીરિઝ ‘ધ એક્ટ્રેસ’માં મળશે જોવા

પોસ્ટ કેવી લાગી?

Madhuri Dixit

માધુરી દીક્ષિતે (Madhuri Dixit) થોડા સમયમાં એ ફરી પડદા પર કામ કરી રહી છે કરણ જોહરે આ વેબસીરિઝનું નિર્માણ કર્યું છે જેનું નામ ‘ધ એકટ્રેસ’ છે. આ વેબ સીરિજમાં માધુરી સાથે મરાઠી અદાકાર મકરંદ દેશપાંડે છે,

મકરંદ દેશપાંડેએ આ સીરિઝમાં વિલનની ભૂમિકા નિભાવી હોવાનું જાણવા મળ્યું છે. ‘ધ એકટ્રેસ’ વેબ સીરિઝનું નાશિકના શિડયૂલનું કામ હજુ થોડા દિવસ પહેલા જ પૂરું થયું છે. આ વેબસીરિઝનું આગળનું શુટિંગ જાન્યુઆરીથી મુંબઇમાં શરૂ થશે.

આ પણ જુઓ : ટૂંકું ને ટચ : કોઈપણ ભાષાને ગુજરાતીમાં વાંચવા Google Translate App.

આ વેબ સીરિઝ સસ્પેન્સ ડ્રામાં સીરિઝ છે. આ વેબ સીરિઝનું દિગ્દર્શન દિગ્દર્શક શ્રી રાવ કરી રહ્યા છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures