ટેલિવિઝન એક્ટ્રેસ રુમા શર્મા પોતાના બોલ્ડ ફોટોસ માટે ઈન્ટરનેટ પર છવાઈ ચુકી છે.તેની તમામ તસવીરો તમે ઇન્સ્ટાગ્રામ પર જોઈ શકો છો. આ હોટ એક્ટ્રેસ એ ‘સાવધાન ઈન્ડિયા’ સહિત અત્યાર સુધીમાં અનેક ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે.આ ઉપરાંત તે ‘દિમાગ કા દહિં’ નામની એક ફિલ્મમાં પણ જોવા મળી હતી. રુમાએ કરાવેલા ફોટોશૂટમાં તેણે બોલ્ડનેસની તમામ હદ પાર કરી છે.

રુમાએ જે ફોટોશૂટ કરાવ્યું છે. તેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.આ ફોટોશૂટમાં સિમ્પલ લાગતી રુમાની વાઈલ્ડ સાઈડ જોવા મળે છે.

રુમા બારમાં ધોરણનો અભ્યાસ પૂરો કર્યા પછી મુંબઇ શિફ્ટ થઈ હતી. રુમાએ ફિયર ફાઈલ્સ, સાવધાન ઈન્ડિયા અને શપથ જેવી સિરીયલ્સમાં કામ કર્યું છે. તેમજ અનેક જાહેરાતમાં પણ જોવા મળી છે. જેમાં આઈડિયા, ટ્રિપલ ટ્રીટ આઈસક્રીમ અને ઈન્ડિયન ડેરીનો સમાવેશ થાય છે.

રૂમા જ્યારે છ વર્ષની હતી ત્યારે જ એક્ટિંગ ફિલ્ડમાં આવી હતી. દિલ્હીના શ્રી રામ સેન્ટર ઓડિટોરિયમમાં તેણે પોતાનો ફર્સ્ટ શો કર્યો હતો. આ પછી તે સ્ટાર ગોલ્ડની સિરીઝમાં જોવા મળી હતી..

રુમા એમટીવીના શો ‘કૈસી યે યારિયા’થી ફેમસ થઈ હતી. આ પછી તેણે અનેક સિરીયલ્સમાં કામ કર્યું હતું.