After Musk, Rahul Gandhi posted on EVM and the debate was again sparked

ઈલોન મસ્કે ઈવીએમ અંગે એક મોટો દાવો કરીને કહ્યું હતું કે તે હેક થઈ શકે છે અને તેનો ઉપયોગ જ બંધ કરીને ઈવીએમ ખતમ કરી દેવા જોઈએ. ત્યારે હવે રાહુલ ગાંધીએ પણ ઈવીએમને લઈને સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ કરી છે. જેમાં ઈલોન મસ્કને પણ ટેગ કર્યા છે.

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024