Ahemdabad
- શહેરમાં કોરોના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે. તેમજ અમદાવાદ(Ahemdabad)માં કોરોના સંક્રમણ સુધી વધારે થી રહ્યું છે. જે નિયંત્રણમાં લાવું બહુ મુશ્કેલ છે.
- તેવા સંજોગોમાં હવે કોરોના વૉરિયર્સ પણ તેનો ભેગા બની રહ્યા છે.
- તેમાં પણ કોરોનની સારવાર કરનાર ડોક્ટર્સ જ સૌથી વધારે કોરોનના સંક્રમણનો ભોગ બની રહ્યા છે.
- આ પણ જુઓ : Ahemdabad : હોસ્પિટલે 5-6 કલાકની સારવારનું 1.10 લાખ રૂપિયા બિલ પધરાવ્યું.
- Cyber Crime : એક શખ્સે ફેસબુક પર ફેક પ્રોફાઈલ બનાવી કર્યું આ કામ.
- Gadget : nokiaએ લોન્ચ કર્યા Nokia 125 અને Nokia 150 ફોન, જાણો ફીચર્સ.
- જેમાં હવે અમદાવાદ(Ahemdabad)ની બી. જે. મેડીકલ કોલેજના ડીન ડો. પ્રણય શાહનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
- તેમને બે દિવસથી કોરોનાના લક્ષણ જણાતા કોરોના માટેનો ટેસ્ટ કરાવ્યો હતો. ડો.પ્રણય શાહ અને તેમના પત્ની બંનેના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
- જેમાં તે બંનેનો કોરોના પોઝિટિવ આવ્યો છે.
- ડો. શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તે હાલ હોમ ક્વોરેન્ટાઇન કરાયા છે.જેથી ચાર્જ એડિશનલ ડિન ડો.જયેશ સચદેને સોંપાયો છે.
- ડો. પ્રણય શાહની કેબિનને સેનિટાઈઝ કર્યા બાદ હાલ પૂરતી બંધ રાખવામાં આવશે.
- અત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 495 કેસ નોંધાયા છે, તેમજ 31 દર્દીઓના મોટ થયા છે.
- હાલ રાજ્યમાં કુલ કોરોના સંક્રમિતની સંખ્યા 22562 પર પહોંચી છે અને મૃત્યુઆંક 1416 પર પહોંચ્યો છે.
- ગઈ કાલે નવા નોંધાયેલ કેસ
અમદાવાદ | 327 |
ગાંધીનગર | 5 |
સુરત | 77 |
વડોદરા | 37 |
સુરેન્દ્રનગર | 4 |
મહેસાણા | 7 |
પંચમહાલ | 3 |
રાજકોટ | 5 |
જામનગર | 2 |
બોટાદ | 4 |
ભાવનગર | 2 |
અમરેલી | 2 |
પાટણ | 2 |
ભરૂચ | 5 |
કચ્છ | 4 |
સાબરકાંઠા | 2 |
નવસારી | 4 |
બનાસકાંઠા | 1 |
અરવલ્લી | 1 |
નર્મદામાં | 1 |
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News