Ahemdabad
- ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે.
- કોરોનના કહેર વચ્ચે ઘણી હોસ્પિટલોની બેદરકારી ના કિસ્સાઓ સાંભળવા મળી રહ્યા છે.
- તેવોજ એક કિસ્સો બન્યો છે. અમદાવાદ(Ahemdabad) સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે.
- જેમાં કલોલના 50 વર્ષીય દર્દીને મગજમાં ગાંઠ હતી. તેમ છતાં તે દર્દીને કોવિડ વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે.
- દર્દીના પરિવાર દ્વારા આક્ષેપ લગાવાયો છે કે છેલ્લા પાંચ દિવસથી દર્દીનો કોરોનાનો રિપોર્ટ મળ્યો નથી.
- આ પણ જુઓ : Ahmedabad: નગરદેવી ભદ્રકાળી માતાનું મંદિર દર્શન માટે ખૂલ્યું.
- Gadget : nokiaએ લોન્ચ કર્યા Nokia 125 અને Nokia 150 ફોન, જાણો ફીચર્સ.
- Board of Education : ધોરણ-10(ssc)નું 60.64% પરિણામ જાહેર. SSC Result 2020.
- દર્દીના પરિવારે જણાવ્યું છે કે સિવિલ હોસ્પિટલની અંદર દર્દી સાથે પણ કોઈ સંપર્ક થતો નથી.
- દર્દીના પરિવારને દર છે કે કોરોના નહીં હોવા છતાં પણ કોવિડ આઇસોલેશનમાં રાખશે તો દર્દીને કોરોનાનો ચેપ લાગશે.
- તેમજ હેલ્પડેસ્ક પર પણ સરખા જવાબ મળી રહ્યા નથી તેવો દર્દીના પરિવારે આક્ષેપ લગાવ્યો છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News