અમદાવાદ : કોરોનાના શંકાસ્પદ કેસ બાદ આવ્યા ખુશીના સમાચાર!

પોસ્ટ કેવી લાગી?
  • કોરોના વાયરસે અનેક દેશોમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોના વાયરસ હવે ગુજરાત માં પણ આવી ચુક્યો છે.
  • અમદાવાદમાં પણ ઘણા કેસો સામે આવ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે એક ખુશીના સમાચાર પણ આવ્યા છે.
  • અમદાવાદમાં કોરોનાના બધા જ શંકાસ્પદ દર્દીને હાલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. સારા સમાચાર એ છે કે, અત્યાર સુધી એક પણ કેસ પોઝિટિવ નોંધાયો નથી.
  • અમદાવાદ શહેરમાં અત્યાર સુધી કુલ 30થી વધુ શંકાસ્પદ કેસ નોંધાયા છે. આવા કેસ ધ્યાનમાં લઈને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે સારવારની વધુ સુવિધા ઉભી કરવામાં આવી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures