• સમગ્ર ગુજરાત રાજ્યમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.
  • તો આજે અમદાવાદના વાતાવરણાં બપોરે એકાએક પલટો આવ્યો હતો.
  • અપને જાણીએ છીએ કે અમદાવાદમાં ગરમીનો પારો ઊંચો જ રહેતો હોય છે.
  • અમદાવાદીઓ અસહ્ય ગરમી અને બફારાની ફરિયાદ કરતા હતા.
  • ત્યારે આજબપોરે 3 વાગ્યા બાદ અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો.
  • પહેલાં કાળા ડિબાંગ વાદળો આકાશમાં છવાઈ ગયા હતા. અને બાદમાં એકાએક ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.
  • તેમજ વરસાદ પડતાંની સાથે જ અમદાવાદીઓમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી.
  • જો કે વરસાદને કારણે અનેક જગ્યાઓએ ઢીંચણસમા પાણી પણ ભરાઈ ગયા હતા.
  • લોકોનાં વાહનો બંધ થઈ ગયા હતા. અને લોકો ધક્કા મારવાનો વારો આવ્યો હતો.
ફાઈલ તસ્વીર
  • અમદાવાદના મણિનગર, વસ્ત્રાપુર, એસજી હાઈવે, બોપલ, મેઘાણીનગર, અસારવા, પાલડી, વાડજ, સાબરમતી, ગોતા, સાબરમતી, રાણીપ, દિલ્હી દરવાજા, સરસપુર, મણિનગર સહિતનાં વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.
  • આમ એક રીતે અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો.
  • વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદી ઝાપટું તૂટી પડ્યું હતું. 
ફાઈલ તસ્વીર
  • અમદાવાદીઓએ આવા વરસાદમાં દાળવડા,ભજીયા કે મકાઈ ખાવા સહિતની તીવ્ર ઇચ્છાઓ પણ વ્યક્ત કરી હતી.
  • પરંતુ નાસ્તાની લારીઓ અને દુકાનો ન ખુલતાં અમદાવાદીઓએ નિઃસાસો નાખ્યો હતો. 
  • ભારે વાદળોને કારણે અમદાવાદની વિઝિબિલિટીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.
  • વરસાદને કારણે અનેક રસ્તાઓ પર પાણી પણ ભરાઈ ગયા હતા.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024