Life Style

Life Style

  • સામગ્રી :-
  • 2 કપ ખાંડ
  • 1/2 કપ લીંબુનો રસ
  • 1/4 કપ પાણી
  • 2 ટીપા એશિશિયલ ઓઇલ સુગંધ માટે
  • વેક્સ રીત :-
  • ઘર પર વેક્સ બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં બે કપ ખાંડ, અડધો કપ લીંબુનો રસ અને એક ચોથાઇ પાણી નાંખો.
  • તમે ઇચ્છો તો આમાં સુંગધ માટે કોઇ એશિશિયલ ઓઇલના બે ટીપા પણ સારી નાંખી શકો છો.
  • ત્યારબાદ પેનને ગેસ પર મૂકી ગેસ ચાલુ કરો.
  • જ્યાં સુધી ખાંડ ઓગળી જાય અને એક ઘટ્ટ સીરપ બની જાય ત્યાં સુધી એક મોટી ચમચી કે ચમચા વડે વચ્ચે વચ્ચે તેને હલાવતા રહો.
  • હવે કોઇ જૂની જીન્સ પડી હોય તો તેને લાંબા લંબચોરસ પટ્ટાના આકારમાં કાપી વેક્સિંગની સ્ટ્રિપ બનાવી લો.
Life Style
  • જ્યારે વેક્સ થોડો ઠંડો થાય તો એક ફ્લેટ ચમચીની કે ચપ્પાની મદદથી તેને સ્ક્રીન પર લગાવો.
  • હવે જીન્સની સ્ટ્રિપથી વિરુદ્ધ દિશામાં ખેંચી વેક્સિંગ કરી વાળને દૂર કરો.
  • તમે આ જીન્સના સ્ટ્રીપ સાબુથી સાફ કરીને ફરીથી વાપરી શકો છો.
  • વધેલા વેક્સને સ્ટોર કરીને બીજી વાર વાપરી શકો છો.બીજીવાર વાપરતા પહેલા તેને ગરમ કરી લેવું.
  • આ ઉપરાંત એ પણ ધ્યાન રાખવું કે પીરિયડ્સ દરમિયાન સ્કિન ખૂબ જ સેન્સિટિવ થઇ જાય છે. તેથી આવા સમયે વેક્સિંગ કરવાનું ટાળો.
  • તમને જો પરસેવાની સમસ્યા રહેતી હોય તો વેક્સ પહેલા પાવડર પણ લગાવી શકો છો. 
  • વેક્સ કર્યા પછી ક્રિમ લગાવી જેથી સ્કિન મુલાયમ રહે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- GujaratiHindiEnglish
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024