Ahmedabad weather : રાજ્યમાં આકરા ઉનાળાની શરૂઆત થઇ ચૂકી છે. ગઇકાલથી જ મોટાભાગના શહેરોમાં પારો ઉચકાયો છે. આવામાં આગામી દિવસોમાં આગ ઝરતી ગરમી માટે તૈયાર રહેવું પડશે. કેમ કે, આજથી 3 દિવસ ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ દરમિયાન તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. અમદાવાદમાં 3 દિવસ યલો એલર્ટને પગલે શહેરીજનોને સાવચેત રહેવાની જરૂર છે. બીજી બાજુ, આજે અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રીએ પહોંચ્યું છે.
ગુજરાતના વાતાવરણને પણ જાણે રાજકીય રંગ લાગ્યો હોય તેમ સતત બદલ્યા કરે છે. એક તરફ વરસાદનું જોર વધી રહ્યું છે. તો સાથે સાથે ગરમી પણ પોતાનું જોર બતાવી રહી છે. આ દરમિયાન ઉનાળાની શરૂઆત વરસાદ થી થઈ હતી ત્યારે હવે હવામાન વિભાગે ગરમીને લઈ આગાહી કરી છે. અમદાવાદમાં આજથી જ ગરમીમાં શેકાવા માટે તૈયાર થઈ જવું પડશે. હવામાન વિભાગે યલ્લો એલર્ટ જાહેર કર્યું છે.
અમદાવાદમાં આજથી 3 દિવસ ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ દરમિયાન તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. અમદાવાદમાં 3 દિવસ યલો એલર્ટને પગલે શહેરીજનોને તકેદારી રાખવી આવશ્યક બનશે. આજે અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રીએ પહોંચ્યું છે.આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.2 ડિગ્રી, અમરેલીમાં 39.4, વડોદરામાં 40, ભાવનગરમાં 38.5, ભુજમાં 39.4, છોટાઉદેપુરમાં 39.3, ડાંગમાં 40.2, ડીસામાં 39.1, દ્વારકામાં 29.2, ગાંધીનગરમાં 38.2, જામનગરમાં 34.4, જૂનાગઢમાં 39.5, નલિયામાં 34.6, પંચમહાલમાં 39.8, પાટણમાં 41, રાજકોટમાં 38.6, સુરતમાં 38.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
રાજ્યમાં માવઠાના માર વચ્ચે આગ ઝરતી ગરમીથી ગુજરાતીઓ શેકાઇ રહ્યા છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં પારો ઉચકાઇ રહ્યો છે અને લોકોને ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. અમદાવાદ સહિતના શહેરમાં ગરમી વધી છે. ગઇકાલે અમદાવાદ અને ભુજમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું હતું. 20 એપ્રિલ સુધી 40થી વધુ ડિગ્રી તાપમાન અને બાદમાં 45 ડિગ્રી સુધી તાપમાન રહેવાની આશંકા છે.
Types of Insurance
1. General Insurance
The major kind of General Insurance Policies in India are:
- Health Insurance
- Motor Insurance
- Travel Insurance
- Property Insurance
- Commercial Insurance
- Asset Insurance
- Pet Insurance
- Bite-Sized Insurance
2. Life Insurance
The major kind of Life Insurance Policies in India are:
- Term Insurance
- Whole Life Insurance
- Endowment Policy
- Money Back Policy
- Pension Plan
- Unit Linked Insurance Plans
- Child Plans