AIF – Agricultural Infrastructure Fund

  • PM મોદીએ 1 લાખ કરોડ રૂપિયાના કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (AIF – Agricultural Infrastructure Fund) લોન્ચ કર્યું છે.
  • ખેતીની ઉપજ માટેના ટ્રાન્સપોર્ટેશન, માર્કેટિંગ, સ્ટોરેજ સહિતની સુવિધાઓ વધારવા માટે કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (AIF – Agricultural Infrastructure Fund) લોન્ચ કર્યું છે.
  • આ ઉપરાંત PM કિસાન સ્કીમ હેઠળ 8.5 કરોડ ખેડૂતોના એકાઉન્ટમાં 17 હજાર કરોડ રૂપિયા પણ ટ્રાન્સફર કર્યા હતા.
  • આ ઉપરાંત PM મોદીએ કહ્યું કે, આજે એગ્રિકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (AIF – Agricultural Infrastructure Fund) લોન્ચ કરવામાં આવ્યું છે.
  • વીડિયો કોન્ફરન્સ દ્વારા PM મોદીએ જણાવ્યું કે, તેનાથી ગામે ગામ આધુનિક કોલ્ડ સ્ટોરેજની ચેઈન તૈયાર કરવામાં મદદ મળશે.
  • તથા ગામમાં રોજગારના નવા અવસર તૈયાર થશે.
  • PM મોદીએ 8.5 કરોડ ખેડૂતોનાં ખાતામાં 17 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે.
  • PM મોદીએ આ અંગે જણાવ્યું કે, મને એ વાતની પ્રસન્નતા છે કે, અમારી યોજનાનું જે લક્ષ્ય હતું, તે હાંસલ થઈ રહ્યું છે.
  • છેલ્લા દોઢ વર્ષમાં PM કિસાન સન્માન નિધિ યોજના મારફતે 75 હજાર કરોડ રૂપિયા સીધા ખેડૂતોનાં એકાઉન્ટમાં જમા થઈ ગયા હતા.
  • તથા તેમાંથી 22 હજાર કરોડ રૂપિયા તો લોકડાઉન સમયે ખેડૂતો સુધી પહોંચ્યા છે.
  • ફૂડ પ્રોસેસિંગને લગતી ઈન્ડસ્ટ્રી બનાવવા માટે એક લાખ રૂપિયા સુધીની મદદ મળશે.
  • PM મોદીએ જણાવ્યું કે, દેશના મોટા શહેરો સુધી નાના ખેડૂતોની પહોંચ વધી રહી છે.
  • ખેડૂત તાજી શાકભાજી ઉગાડવાની દિશામાં આગળ વધશે, પશુપાલન અને મત્સ્યપાલનની તરફ પ્રોત્સાહિત થશે.
  • તેમાં ઓછી જમીનથી વધારે આવકનો રસ્તો ખુલી જશે, રોજગાર અને સ્વરોજગારનાં અનેક અવસર ખુલશે.
  • તથા કૃષિનાં રિફોર્મ માટે પણ આ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે.
  • તેનાથી 21મી સદીમાં દેશની ગ્રામીણ અર્થવ્યવસ્થાની તસવીર પણ બદલાશે.
  • તેમજ ખેતીથી અનેક ગણી આવક પણ વધશે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024