આ દેશની બોડર માં નથી કોઈ કાટાળી તાર કે નથી કોઈ સૈનિકો જુઓ.
જ્યારે કોઇપણ બે દેશની સીમા ની વાત કરવામાં આવે ત્યારે આપણા મનમાં એક જ સવાલ આવે છે. કે દેશની સીમાની સુરક્ષા કરવા માટે આપણે ત્યાં કાંટાળી તાર રાખવામાં આવે છે, અને ત્યાં કાયમી માટે જવાનો તૈનાત રાખવામાં આવે છે. પરંતુ દુનિયાની અંદર ઘણા દેશોની બોર્ડર એવી છે કે જ્યાં કોઈપણ પ્રકારની આવી કાટાળી તાર રાખવામાં આવતી નથી, અને ત્યાં કોઈપણ પ્રકારના સૈનિકોને પણ ઉભા રાખવામાં આવતા નથી. પરંતુ આ બંને દેશોની બોલરોને કંઈક આ રીતે જુદી પાડવામાં આવે છે.
આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવી જ તસવીરો કે જેની અંદર બે દેશ વચ્ચેની બોર્ડર કંઇક એ રીતે બનાવવામાં આવેલી છે કે તેની વચ્ચે કોઇ પણ જાતના તાર કે કોઈપણ જાતના સૈનિકો નથી, અને તમને આ બંને દેશની બોર્ડર સામાન્ય લાગશે આમ છતાં આ સામાન્ય દેખાતી બોર્ડ અને દેશને છૂટા પાડવા માટે કાફી છે.
નેધરલેન્ડ અને બેલ્જીયમ
આ એક સૌથી અનોખી હોટેલ છે કે જેની વચોવચ 2 દેશની સીમા પસાર થઈ રહી છે
પોલેન્ડ અને યુક્રેન
આ ચિત્ર પોલેન્ડ અને યુક્રેનની બોર્ડરનું છે. જ્યાં માત્ર નાની એવી કેડી દ્વારા જ આ બંને દેશ એકબીજાથી જુદા જુદા પડે છે.
ચીન અને મંગોલિયા
ચીન અને મંગોલિયા ની સરહદો ને જુદા પાડવા માટે કોઈપણ જાતની કાંટાવાળી તાર નહિ પરંતુ બે ડ્રેગન એકબીજાને કિસ કરતા હોય તે રીતે આ બંને દેશની બોર્ડરને એકબીજાથી જુદી પાડવામાં આવી છે.
બ્રાઝિલ અને રુગવે
આ બંને દેશોને જુદા પાડવા માટે તેની વચ્ચે એક મસ્ત મજાનું રોડ બનાવવામાં આવ્યો છે.
જર્મની અને પોલેંડ
આ બંને દેશોને આ ખૂબ સુંદર દરિયો એકબીજાથી જુદા પાડે છે.
જર્મની અને નેધરલેન્ડ
તમે જે આ પટ્ટી નીચેના ફ્લોર ઉપર જોઈ રહ્યા છો તે આ બંને દેશની બોર્ડર છે.
સ્વિડન અને ફિનલેન્ડમાં
તમે આ બંને દેશો વચ્ચે ગોલ્ફ રમત રમી શકો છો. તેની અંદર કોઈપણ જાતની સમસ્યા સર્જાતી નથી.
ઓસ્ટ્રેલિયાના સ્લોવાકિયા
આ બંને દેશોને આ નાના એવા ગેટ દ્વારા અલગ પાડવામાં આવે છે.
આર્જેન્ટિના અને બ્રાઝિલ
આ બંને દેશો આ સુંદર ઝરણા દ્વારા એકબીજાથી છૂટા પડે છે.
અમેરિકા અને મેક્સિકો
અમેરિકા અને મેક્સિકોની બોર્ડર ઉપર તમે વોલીબોલ ની રમત જોઈ શકો છો.
અમેરિકા અને કેનેડા
આ વચ્ચે ની નાની એવી સફેદ પટ્ટી આ બન્ને દેશો એકબીજાથી જુદા પાડે છે.
સ્પેન અને પોર્ટુગલ
આ બંને દેશોને આ નાની એવી નદી એકબીજાથી અલગ પાડે છે.
સ્લોવાકિયા , hungry અને ઓસ્ટ્રેલિયા
આ ત્રિકોણાકાર ટેબલ દ્વારા આ ત્રણેય દેશો એકબીજાથી અલગ પડે છે.
જર્મની અને ચેક રિપબ્લિક
આ બંને દેશો આ સુંદર પહાડ દ્વારા એકબીજાથી અલગ પડે છે.
નોર્વે અને સ્વીડન
આ ધરતી સપાટી જ આ બંને દેશ વચ્ચેની બોર્ડર છે.
આર્જેન્ટિના પરાગ્વે અને બ્રાઝિલ
આ ટી આકારની નદી આ ત્રણેય દેશો ને અલગ પાડે છે.
બ્રાઝિલ અને બોલિવિયા
અહીં બતાવેલી ત્રાસી બાગી લાઈન આ બંને દેશો વચ્ચેની બોર્ડર છે.
ચેક રિપબ્લિક જર્મની અને પોલેંડ
આ ત્રણ ધ્વજ આ ત્રણેય દેશો એકબીજાથી અલગ પાડે છે.
ચીન અને મકાન
અહીં બનાવવામાં આવેલી આ સૌથી સુંદર આકૃતિ બીજા દેશમાં પ્રવેશ માટે નો રસ્તો છે.
સ્પેન અને બ્રિટન
અહીં દર્શાવેલ નાનું એવું ટોલનાકુ નાકુ આ બને દેશ વચ્ચેની બોર્ડર છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ લાઈક કરો. — PTN News
જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે SHARE કરજો.