સવાલ : ભારતના પશ્ચિમ કિનારે આવનાર સર્વપ્રથમ યુરોપિયન ખલાસી ક્યા દેશનો હતો?

જવાબ : પોર્ટુગલ દેશનો

સવાલ : ભારતમાં ફિલ્મની શરૂઆત ક્યારે થઇ હતી?

જવાબ : ૧૯૧૩માં ભારતમાં ફિલ્મની શરૂઆત થઇ હતી.

સવાલ : ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર કયો છે ?

જવાબ : ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર છે.

સવાલ : ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે?

જવાબ : ગાંધીનગર ગુજરાતનો સૌથી નાનો જિલ્લો છે.

સવાલ : ભારતમાં સર્વપ્રથમ તેલની શોધ ક્યાં થઇ ?

જવાબ : દિગ્બોઈ સર્વપ્રથમ તેલની શોધ થઇ

સવાલ :  ભારતના સર્વપ્રથમ મહિલા રાષ્ટ્રપતિ ?

જવાબ : શ્રીમતી પ્રતિભા પાટીલ ભારતના સર્વપ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા.

સવાલ : આગળની ઈશ્વર અને પાછળની વસ્તુ માણસે બનાવી તે શું છે ?

જવાબ : બળદગાડું

સવાલ : એવું શું છે કે જેણે આ દુનિયામાં પગ મૂક્યો નથી, પરંતુ તે દરેકને દેખાય છે?

જવાબ : સુરજ

સવાલ :દુનિયામાં કયો એવો જીવ છે જેને 5 આંખ હોય છે?

જવાબ : મધુમાખીને 5 આંખ હોય છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.