aantimyatra

જે વ્યક્તિનો આ દુનિયામા જન્મ થયો છે તેનુ મૃત્યુ પણ નિશ્ચિત હોય છે તેવું તો આપ જાણતા જ હશો.

સુષ્ટિ પર જેનો જન્મ થાય છે તેનું મૃત્યુ નિશ્ચિત છે અને તેમજ આવનાર મૃત્યુને કોઈપણ વ્યક્તિ રોકી શકતુ નથી.

કહેવામા આવ્યું છે કે આ મૃત્યુને ટાળી પણ નથી શકાતુ કારણ મુત્યુનો સમય નક્કી થયા પછી કોઈની તાકાત નથી કે તે મુત્યુ ને રોકી શકે.

જ્યારે કોઈ વ્યક્તિનુ મૃત્યુ થાય છે અને તેમજ જો ત્યારબાદ તેની સ્મશાન યાત્રા નીકળતી હોય છે તો ત્યારે અમુક લોકો માનતા હોય છે કે અપશુકન થાય છે પણ ખરેખર આવું બિલકુલ હોતું નથી.

આ સ્મશાનયાત્રા બાદ વ્યક્તિને આ દુનિયામાથી મુક્તિ આપવામા આવે છે તેવું કહેવામા આવ્યું છે પણ આ સમયને ખરાબ માસનવામાં આવતો નથી. તમને જણાવી દઈએ કે કોઈપણ વ્યક્તિની સ્મશાન યાત્રાને અત્યંત શુભ માનવમા આવે છે અને આ સમયે તમે જે ઈચ્છો તે માંગી શકો છો અને તમારા માગવાથી તમારી ઇચ્છા પૂર્ણ પણ થાય છે.

 જ્યોતિષશાસ્ત્રમા જણાવ્યા પ્રમાણે જ્યારે કોઈ વ્યક્તિની સ્મશાનયાત્રા નીકળે ત્યારે અમુક વિશેષ શબ્દોનુ ઉચ્ચારણ કરવુ જોઈએ જેનાથી આપણને ઘણો લાભ થાય છે અને આપણી દરેક ઈચ્છા પૂરી થાય છે

તો આવા સમયે તમે ડર્યા વગર તમારા મનની ઈચ્છા પ્રમાણે માગી શકો છો અને તે પૂર્ણ પણ થાય છે અને ત્યારબાદ આ શબ્દો બોલવાના કારણે તમારી દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે તેવુ અહીંયા જણાવવામાં આવ્યું છે અને આ ઉપરાંત હિન્દુ ધર્મના પૌરાણિક શાસ્ત્રો પ્રમાણે જ્યારે પણ સ્મશાનયાત્રા નીકળે છે ત્યારે અમુક ખાસ કર્યો કરવાથી વ્યક્તિનુ ભાગ્ય ચમકી જતુ હોય છે.

જેનાથી વ્યક્તિના જીવનમાં ખુશીઓનો પાર રહેતો નથી અને તેની સાથે જ એવું પણ જણાવ્યું છે કે તેની દરેક ઈચ્છાઓ પૂર્ણ પણ થાય છે અને તેનું જીવન સુખમય બની જાય છે તો આવા સમયે તમારે ધ્યાન રાખવું પડશે અને તેની સાથે જ આ આર્થિક પરિસ્થિતી પણ સારી બનતી હોય છે જેમાં તમારું પરિવાર પણ ખુશ થઈ જશે અને આનંદનો માહોલ બની જાય છે તો આ વાતની ખાસ ધ્યાન રાખો તો ચાલો આપણે જાણીએ કે આ સમય દરમિયાન તમારે શુ કરવુ જોઈએ અને શું ન કરવું જોઈએ.

જયારે પણ સ્મશાનયાત્રા નીકળતી દેખાય છે તો તમારે આ સમયે સૌથી પહેલુ કાર્ય એક જગ્યાએ ઊભા રહીને બે હાથ જોડીને તેને નમન કરવા જોઈએ અને ના તો તમારે તે સમયે ચાલવાનું નથજ તેમજ તમે મનમા પ્રભુ મહાદેવના નામનુ સ્મરણ કરવુ જોઈએ અને ત્યારબાદ તમારે જે વ્યક્તિની સ્મશાનયાત્રા જઈ રહી છે અને તેમજ તેની આત્માની શાંતિ માટેની પ્રાથના કરવી જોઈએ અને ત્યારબાદ જ્યારે તમારે આમ કરવાથી તમારુ જીવન પણ સુખમય અને સમૃદ્ધ બની જશે અને તમારા સુતેલા ભાગ્યના દ્વાર ખૂલી જશે અને પરિવારમાં સુખ સંપત્તિ થઈ જશે.

જ્યારે આપણા પૌરાણિક શાસ્ત્રો મુજબ એવું પણ કહેવામા આવ્યું છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિનુ મૃત્યુ થાય છે તો આ સમય દરમિયાન અને ત્યારે તે પ્રભુ મહાદેવના દરબારમા જાય છે તેવું કહેવામા આવ્યું છે અને તેથી જ જ્યારે સ્મશાનયાત્રા નીકળે અને પ્રભુ મહાદેવની આરાધના કરવામા આવે ત્યારે તમારા મનની તમામ મનોકામનાઓ મહાદેવ સુધી પહોંચી જતી હોય છે અને આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે મહાદેવ પ્રસન્ન થાય છે તો આવા સમયે તમારે ચાલવાની જગ્યા પર ઉભા થઇ અને મનમાં સ્મરણ કરવાનું છે પણ ત્યારે તે તેના ભક્તોની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરતા હોય છે.

શું તમે ગુજરાતી છો? તો લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024