Ajay Devgn

Ajay Devgn

2020માં અજય દેવગણ (Ajay Devgn)ની ફિલ્મ તાનાજીએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. ત્યારબાદ અજય દેવગણને હવે તેને ફિલ્મ ઉદ્યોગના જાણીતા બેનર સાથે કામ કરવાની તક મળી છે. તેની કારકિર્દી દરમિયાન તે પ્રથમ વખત ટોચના બેનર સાથે કામ કરવાનો છે. અજય દેવગણ માટે આ વર્ષની આ સૌથી મોટી ઉપલબ્ધિ છે.

આ પણ જુઓ : Pritam Singh એ સિંગાપોર સંસદમાં વિપક્ષના નેતા બની રચ્યો ઇતિહાસ

આમાં અજય દેવગણ સુપરવિલન બનવાનો છે. કહેવાય છે કે, આ ફિલ્મમાં અજયનો રોલ હીરો કરતાં અનેકગણો મહત્વનો અને લાંબો હશે. અજય દેવગણ યશરાજ ફિલ્મસ સાથેની ફિલ્મમાં શિવ રવૈલના દિગ્દર્શનમાં કામ કરવાનો છે. જે રાહુલ રવૈલનો પુત્ર છે અને તે યશરાજ બેનર સાથે કારકિર્દી શરૂ કરી રહ્યો છે. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024