એક ‘સ્ટારે’ સુશાંતને કરિયર સમાપ્ત કરવાની ધમકી આપી હતી, વિવેક અગ્નિહોત્રીનો દાવો

પોસ્ટ કેવી લાગી?

Sushant Singh Rajput

વિવેક અગ્નિહોત્રીએ એક શેર કરેલી પોસ્ટમાં એક જૂની ઘટના વિશે વાત કરતા દાવો કર્યો છે કે એક સ્ટારે સુશાંત સિંહ રાજપૂતના કરિયરને સમાપ્ત કરવાની ધમકી આપી હતી. પરંતુ વિવેકે આ સ્ટારના નામનો ઉલ્લેખ કર્યો નથી.

આ પણ જુઓ : ટૂંકું ને ટચ : કાઈટ ફેસ્ટિવલમાં પતંગની સાથે 3 વર્ષનું બાળક પણ ઊંચે જતું રહ્યું

વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટમાં લખ્યું, ‘એકવાર એક ફાર્મ હાઉસમાં સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ને એક એક્ટર સાથે બોલાચાલી થઈ, જેને એક સ્ટારે લોન્ચ કર્યો હતો. ત્યારબાદ તે સ્ટારે ગુસ્સામાં સુશાંતનું કરિયર પૂરુ કરવાની ધમકી આપી હતી, જેમ તેણે બીજા લોકોનું કરી દીધું. રિયા માત્ર એક મહોરું છે. મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર સરકાર કેટલાક ખાસ પાવરફુલ લોકોને બચાવી રહી છે.’

આ પણ જુઓ : ઓનલાઈન શતરંજ ઓલંપિયાડ જીતી ભારતે રચ્યો ઈતિહાસ

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures