AMC

AMC

  • AMC એ માસ્કને લઈને મોટો નિર્ણય લીધો. હવે જેમ ટ્રાફિક નિયમોનો ભંગ કરવાથી જેમ ઈ-મેમો ઘરે આવે છે તેમ હવે માસ્ક ની બાબતમાં પણ આ નિયમ લાગુ પડશે.
  • હવે અમદાવાદમાં માસ્ક ના પહેરવા પર પણ ઈ-મેમોનો નિયમ લાગુ પડશે.
  • જેમ cctv ના માધ્યમથી ટ્રાફિક નિયમ ભંગ કરવાથી ઈ-મેમો આવે છે તેમ હવે cctv માધ્યમથી માસ્ક ના પહેરેલી વ્યક્તિને ઈ-મેમો મોકલવામાં આવશે.
  • AMC સોટ્રાફિક લિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા ઈ-મેમો આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.
  • કોરોનનો કહેર જેમ જેમ વધી રહ્યો છે તેમ તેમ નવા નવા નિયમો અમલમાં મુકવામાં આવી રહ્યા છે જથી કોરોના સંક્રમણ ફેલાતું રોકી શકાય.
  • આ નિયમ હેઠળ હવે ટ્રાફિક નિયમ ની જેમ માસ્ક પણ ફરજીયાત થઇ જશે. જે પણ માસ્ક નહિ પેહેરે તેને દંડ થશે.
  • કોરોના સંક્રમણથી બચવા માટે માસ્ક ,સોશિયલ ડિસ્ટેન્સિંગ ખુબજ જરૂરી થઇ ગયું છે.
  • પરંતુ હજુ ઘણા લોકો આ વાતને ગંભીરતાથી લેતા ન હોવાથી સરકારે આ કડક પગલાં લેવા પડી રહ્યા છે.
  • અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા જાહેર સ્થળે માસ્ક ન પહેરનાર વ્યક્તિઓને શોધીને તેને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. આ દરમિયાન અનેક લોકો માસ્ક પહેર્યા વિના ઝડપાયા હતા.
  • આ નિયમ હેઠળ AMC દ્વારા 3 દિવસમાં 2495 કેસ કરી કુલ 4.99 લાખનો દંડ વસુલ કર્યો છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024