H1B visa: ટ્રમ્પના આ નિર્ણયથી ભારતની IT કંપનીઓને લાગી શકે મોટો આંચકો!

H1B visa

 • રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા (US)માં H1B visa સહિત રોજગાર આપનારા અન્ય વીઝાને અનિશ્ચિતકાળ માટે સસ્પેનડ કરવાનો વિચાર કરી રહ્યા છે.
 • ટ્રમ્પના આ નિર્ણયથી ભારતની IT કંપનીઓને મોટો આંચકો લાગી શકે છે.
 • H1B visa એક નૉન-ઇમિગ્રેશન વીઝા છે.
 • અમેરિકન કંપનીઓને વિદેશી કર્મચારીઓની વિશેષ રૂપે ટેક્નોલોજી એક્સપર્ટ્સ વાળા કામોમાં નિયુક્તિ કરવાની સુવિધા H1B visa આપે છે,
 • જોકે અમેરિકાની ટેકનોલોજી કંપનીઓ હજારો કર્મચારીઓને નોકરી પર રાખવા માટે દર વર્ષે ભારત અને ચીન પર નિર્ભર હોય છે.
 • એવામાં અમેરિકન સરકારના આ નિર્ણયની અસર હજારો ભારતીય પ્રોફેશનલ્સ પર પડી શકે છે.
 • અમેરિકામાં પહેલાથી અનેક H1B visa ધારકોની નોકરી જઈ ચૂકી છે અને કોરોના વાયરસ સંકટ દરમિયાન તેઓ ભારત પરત ફરી રહ્યા છે.
 • રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા (US)માં વધી રહેલી બેરોજગારીને ધ્યાને લઈ H1B visa સહિત રોજગાર આપનારા અન્ય વીઝાને અનિશ્ચિતકાળ માટે સસ્પેનડ કરવાનો વિચાર કરી રહ્યા છે.
 • જો ટ્રમ્પ આ નિર્ણય કરશે તો સૌથી વધુ પ્રભાવિત થનારા દેશોમાં ભારત એક હશે.
 • તેમજ જો આવું થાય છે તો અમેરિકામાં રહેતાં મોટાભાગના ભારતીયોનો કામ કરવાનો અધિકાર સસ્પેન્ડ થઈ શકે છે,
 • જોકે તેની શરતો શું હશે તે હજુ સ્પષ્ટ નથી થયું.
 • તમને જાણવાનું કે ‘ધ વોલ સ્ટ્રીટ જનરલ’માં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ, અમેરિકન સરકાર આગામી નાણાકીય વર્ષમાં આ પ્રસ્તાવિત સસ્પેન્સનને મંજૂરી આપી શકે છે.
 • જોકે અમેરિકન નાણાકીય વર્ષ 1 ઓક્ટોબરથી શરૂ થાય છે અને ત્યારે અનેક નવા વીઝા જાહેર કરવામાં આવે છે.
 • તેમજ આ રિપોર્ટ પ્રશાસનના એક અનામ અધિકારીના હવાલાથી પ્રકાશિત કરી છે.
 • તથા રિપોર્ટ મુજબ, આ વ્યવસ્થા દેશની બહાર કોઈ પણ નવા h1b visa ધારકના કામ કરવા પર ત્યાં સુધી પ્રતિબંધ લગાવી શકે છે જ્યાં સુધી સસ્પેન્સન સમાપ્ત ન થઇ જાય.
 • જોકે જેમની પાસે દેશની અંદર પહેલાથી વીઝા છે તેમને આનાથી પ્રભાવિત થવાની શક્યતા નથી લાગતી.
 • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
 • Website :- Gujarati – Hindi – English
 • Facebook :- Like
 • Twitter :- Follow
 • YouTube :- Subscribe
 • Helo :- Follow
 • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

 • PTN News

  Related Posts

  ઈઝરાયલે ગાઝામાં યુદ્ધના નિયમોનું કર્યું ઉલ્લંઘન

  ઈઝરાયલે ગાઝામાં યુદ્ધના નિયમોનું કર્યું ઉલ્લંઘન…UNHRCની તપાસમાં કરાયો મોટો દાવ Israel Violated Laws of War in Gaza…UNHRC Inquiry Makes Big Claim

  ‘મોદીજી! મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી તમારી અને મારી વચ્ચે થશે

  ‘મોદીજી! મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી તમારી અને મારી વચ્ચે થશે શિવસેના ના વડા ઉદ્ધવ ઠાકરેએ મુંબઈમાં જનસભાને સંબોધતા વડાપ્રધાન મોદીને પડકાર ફેંક્યો છે. મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને તેમણે કહ્યું કે,…

  Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *

  You Missed

  ભુજ ST. ડેપોમાં ડ્રાઈવરની કરતુતનો વિડીયો વાયરલ

  ભુજ ST. ડેપોમાં ડ્રાઈવરની કરતુતનો વિડીયો વાયરલ

  કાનપુરમાં વિદ્યાર્થીઓનું અનોખું પ્રદર્શન, NTAનું શ્રાદ્ધ કર્યા બાદ વિદ્યાર્થીઓએ કરાવ્યું મુંડન

  કાનપુરમાં વિદ્યાર્થીઓનું અનોખું પ્રદર્શન, NTAનું શ્રાદ્ધ કર્યા બાદ વિદ્યાર્થીઓએ કરાવ્યું મુંડન

  ચાઈનીઝ રોકેટ લૉન્ચ થતાં જ ગીચ કોલોનીમાં પડ્યું

  ચાઈનીઝ રોકેટ લૉન્ચ થતાં જ ગીચ કોલોનીમાં પડ્યું

  રોંગ સાઈડમાં ગયા તો થશે ધરપકડ

  રોંગ સાઈડમાં ગયા તો થશે ધરપકડ

  નડિયાદ ST ડેપોના બસ ડ્રાઇવરે કેબિનમાં યુવતીને બેસાડી પ્રેમાલાપ કરતો વીડિયો વાયરલ

  નડિયાદ ST ડેપોના બસ ડ્રાઇવરે કેબિનમાં યુવતીને બેસાડી પ્રેમાલાપ કરતો વીડિયો વાયરલ

  બિહારમાં થયો વધુ એક બ્રિજ જમીનદોસ્ત

  બિહારમાં થયો વધુ એક બ્રિજ જમીનદોસ્ત
  જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024