Social distance

  • AMC દ્વારા વસ્ત્રાપુર તળાવ પાસે આવેલ આલ્ફા વન મોલ (Alpha one mall) સીલ કરાવવામાં આવ્યો છે. 
  • સોશિયલ ડિસ્ટન્સ (Social distance) નો અમલ ન થતા અમદાવાદનો સૌથી મોટો મોલ બંધ કરાવવામાં આવ્યો છે.
  • જો કે, છેલ્લાં કેટલાક સમયથી મોલમાં પ્રવેશતા મુલાકાતીઓ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ (Social distance) નું પાલન નાતુ થતું.
  • તેમજ માસ્કના નિયમોનું પાલન થતું ન હોવાથી AMC દ્વારા મોલ સીલ કરવામાં આવ્યો છે. 
Social distance
  • આલ્ફા વન મોલની તમામ વાણિજ્ય પ્રવૃત્તિ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે.
  • તેમજ મોલ પ્રિમાઈસીસમાં અવરજવર બંધ કરવા પર મોલ એડબલ્યુએમ આરોગ્ય વિભાગનું સીલ મારી બંધ કરવામાં આવ્યું છે.
  • આ ઉપરાંત આખો મોલ ડિસઈન્ફેક્ટ કરવામાં આવ્યો છે.
  • તથા મોલના એક્ટિવ કર્મચારીઓ જેવા કે, સિક્યુરિટી ગાર્ડસ, હાઉસ કિપીંગનો સ્ટાફના કોરોના અંગેનો રેપિડ ટેસ્ટ કરવા સૂચના આપી દેવાઈ છે.
  • ઉપરાંત મેઈનટેન્સ અને હાઉસ કિપિંગ સિવાયના કોઈ પણ વ્યક્તિને મોલમાં પ્રવેશ આપવામાં આવશે નહિ. 
  • જો કે, સરકારની ગાઈડલાઈન મુજબ, કોઈ પણ વાણિજ્યક પ્રવૃત્તિ દરમિયાન માલિક, કર્મચારી અને ગ્રાહકોએ સતત માસ્ક પહેરવું જરૂરી છે.
  • તેમજ કામની જગ્યાએ બે લોકો વચ્ચે અંતર સોશિયલ ડિસ્ટન્સ (Social distance)રાખવું જરૂરી છે.
  • ત્યારે આ બાબતોનું પાલન ન થતા આલ્ફા વન મોલને સીલ મારવામાં આવ્યું છે.
  • તેમજ મ્યુનિસિલ કોર્પોરેશનની મૂંજરી મેળવીને જ ફરીથી મોલ ખોલવામાં આવશે. 
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024