અમિતાભ બચ્ચનની આગામી ફિલ્મ આગામી સમયમાં રીલીઝ થવાની છે. ત્યારે અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુએ સોશિયલ મીડિયા પર તેમની આગામી ફિલ્મ બદલાનું ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કર્યું છે.

આવતીકાલે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થશે. ફિલ્મના ડિરેક્ટર સુજોય ઘોષ છે. આ ફિલ્મ થિયેટરમાં 8 માર્ચે રિલીઝ કરશે. બદલા 2016ની સ્પેનિશ ફિલ્મ કોન્ટ્રાટેઈમ્પો (ધ ઇન્વિઝિબલ ગેસ્ટ)ની રિમેક છે.

આ ફિલ્મને શાહરુખ અને ગૌરી ખાનની રેડ ચીલીસ એન્ટરટેઇન્મેન્ટ અને એઝ્યોર એન્ટરટેઇન્મેન્ટ પ્રોડ્યૂસ કરી રહ્યા છે.

PTN NEWS હવે દેશ વિદેશ ના દરેક સમાચાર નિહાળો ગમે ત્યા ગમે તે સમયે.

Youtube Subscribe Now
Click Here – PTN NEWS

Facebook Like Page
Click Here – PTN NEWS

Website Visit Our Website
Click Here – PTN NEWS