ટૂંકું ને ટચ : વિશ્વની ટોપ 20 ડેરીમાં ગુજરાતની આ ડેરીએ મેળવ્યું સ્થાન

પોસ્ટ કેવી લાગી?

AMUL : વિશ્વની ટોચની 20 ડેરી કંપનીઓની યાદીમાં ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (AMUL) 16મા ક્રમે આવ્યું છે. જે ભારત અને ગુજરાત માટે ગૌરવની વાત છે. ‘અમૂલ બ્રાન્ડ‘ એ ગુજરાતમાં સર્જાયેલી શ્વેતક્રાંતિનું પ્રતિક છે. અમૂલે આ ખિતાબ બાદ ગુજરાતના 36 લાખ દૂધ ઉત્પાદકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. તો આ સાથે ગુજરાતનાં સીએમ વિજય રૂપાણીએ પણ ટ્વિટ કરીને અભિનંદન આપ્યા છે.

આ અંગે AMUL દ્વારા પણ ટ્વિટ કરીને ખુશી વ્યક્ત કરવામાં આવી છે. અમુલ દ્વારા જણાવવામાં આવ્યું કે, આ અમારી જ નહી પરંતુ લાખો પશુપાલકોને મળેલું ગૌરવ છે. જેમના થકી આજે અમુલ ઉજળું છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures