Amul Haldi Ice cream
- કોરોના કાળમાં ઇમ્યુનિટીને સારી રાખવી સૌથી જરૂરી છે.
- તેને ધ્યાનમાં રાખતા અમૂલે એપ્રિલમાં જ હળદરવાળું દૂધ લોન્ચ (haldi doodh of amul) કર્યું હતું.
- તથા હવે ગ્રાહકોને જલદી આઇક્રીમનો સ્વાદ પણ મળશે. અમૂલે હળદરવાળી આઇસક્રીમ (Amul Haldi Ice cream) લોન્ચ કરી છે.
- તેમાં હળદર અને દૂધ ઉપરાંત તમને મધ, કાળુ મરચું, ખજૂર, કાજૂ અને બદામનો સ્વાદ પણ મળશે.
- અમૂલે 120 એમએલનો પેક લોન્ચ કર્યો છે. તેની કિંમત 30 રૂપિયા રાખવામાં આવી છે.
- અમૂલના એમડી આર એસ સોઢીએ જણાવ્યું હતું કે કોરોનાવાયરસને કારણે લોકો રોગની પ્રતિકાર વધારતા ઉત્પાદનોની શોધ કરી રહ્યા છે.
- આવી સ્થિતિમાં, અમે ગ્રાહકને ધ્યાનમાં રાખીને આઈસ્ક્રીમ રજૂ કર્યો છે.
Enjoy a scoop of #Amul Haldi Ice cream power packed with the goodness of haldi, milk, honey, pepper, dates, almonds and cashew. Definitely the most fun way to good health. pic.twitter.com/QPUU6ISrTq
— Amul.coop (@Amul_Coop) July 31, 2020
- અમૂલે આ વિશે ટ્વિટ કરીને ગ્રાહકોને જણાવ્યું છે.
- કંપની ટ્વિટમાં લખ્યું છે કે આ આઇસક્રીમ (Amul Haldi Ice cream) ને તમે એંજોય તો કરશો જ સાથે જ આ તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે.
- તેમાં ઘણા ફાયદાવાળા ઇંગ્રીડિયન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
- જેમ કે હળદર, બદામ, દૂધ, મધ. કંપનીએ કહ્યું કે દૂધના ગુણ અને આઇસક્રીમ (Amul Haldi Ice cream) ની મજા એકસાથે માણો.
- એપ્રિલના અંતિમ અઠવાડિયામાં, અમૂલે હળદરનું દૂધ શરૂ કર્યું.
- અમૂલે આ પ્રકારનો સ્વાદવાળો દૂધ આ પહેલાં ક્યારેય લોન્ચ કર્યો નથી.
- કોરોના આવી છે ત્યારથી જ અમુલ ત્યારથી આવા પ્રયોગો કરી રહ્યો છે.
- પહેલા હળદરનું દૂધ અને હવે હળદર આઈસ્ક્રીમ.
- અમૂલે હળદર ઉપરાંત તુલસી દૂધ અને આદુનું દૂધ પણ લોંચ કર્યું છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow