સુરત: હીરાના કારખાના ફરી થયા શરુ,આ રીતે રત્નકલાકારો કરશે કામ

પોસ્ટ કેવી લાગી?

Diamond factories

 • 1 ઓગસ્ટથી અનલોક-3 લાગુ પડશે તે માટેની સરકારની માર્ગદર્શિકાનને સુસંગત નિયમ પ્રમાણે મહાપાલિકા નિર્ણય લઈ રહી છે.
 • ડાયમંડના ધંધા (Diamond factories) રોજગારને વેગ આપવા હીરા બજાર ખુલ્લા રાખવાનો સમયમાં વધુ છુટછાટ આપી 2 કલાકનો વધારો કરાયો છે.
 • જે અગાઉ 2 વાગ્યાથી સાંજે 6 સુધીનો જ સમય હતો.
 • તેમાં, હવે 2 કલાક વધારો થતાં 12 વાગ્યાથી સાંજે 6 સુધીનો સમય કરવામાં આવ્યો છે.
 • સાથે હીરાના કારખાનાઓમાં (Diamond factories) એક ઘંટી પર એક જ રત્નકલાકારને બેસાવા માટેની પાલિકા તરફથી મંજુરી હતી
 • તેને બદલે ઘંટી પર બીજો રત્ન કલાકાર પણ હવે બેસી શકશે.
 • પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, 1લી ઓગસ્ટથી બે કલાકનો સમય હીરા બજારનો વધારાયો છે.
 • ડાયમંડ યુનિટ્સમાં કોવિડમાં જેટલા લોકો સાજા થયાં છે તેઓ ડાયમંડ ઘંટીઓ પર બેસી શકે છે.
 • તેમજ જે તે યુનિટ પોતાના ખર્ચે તેના કામદારોનું એન્ટિજન ટેસ્ટ કરાવે અને તેમાં જો નેગેટિવ હોય તો તે ઘંટી પર બીજી વ્યક્તિ તરીકે બેસી શકે છે.
 • એટલે એક ઘંટી પર બે વ્યક્તિઓ સંક્રમણ નહી થાય તે રીતે બેસી શકે છે.
 • એન્ટી બોડી ટેસ્ટ કરાવી એક ઘંટી પર 2 રત્નકલાકાર કામ કરી શકશે.
 • સુરત બહારથી આવનાર કામદારોનો ફરજીયાત એન્ટી બોડી ટેસ્ટ કરવામાં આવશે.
 • એન્ટી બોડી હશે તોજ કામ કરવા દેવાની પરમિશન આપવામાં આવશે.
 • સિનિયર સીટીઝનમાં કોરોના ન ફેલાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે.
 • રિવર્સ ક્વોરોન્ટાઇન પદ્ધતિથી વડીલોને રાખવામાં આવે.
 • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
 • PTN News App – Download Now
 • Website :- Gujarati – Hindi – English
 • Facebook :- Like
 • Twitter :- Follow
 • YouTube :- Subscribe
 • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures