અકસ્માતમાં બાઈક સવાર વૃદ્ધ દંપતિનું ઘટના સ્થળે મોત નીપજ્યું
Jetpur Accident જેતપુરના જેતલસર ગામ નજીક હાઇવે પર અકસ્માત એક ભયંકર અકસ્માતની ઘટના સામે આઈ છે, જેતલસર ગામ નજીક હાઇવે પર બાઈક સવાર દંપતીને ફોરવિલ કારે અડફેટે લીધા હતા.
આ ભયંકર અકસ્માતમાં બાઈક સવાર વૃદ્ધ દંપતિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ બાઈક સવાર છોડવડી ગામથી જેતલસર આવતા સમયે અકસ્માત સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ગીરના નતાડીયા ગામના આ વૃદ્ધ દંપતી રહેવાસી છે, બંને ના મૃતદેહને પીએમ અર્થ સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથધરી હતી. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
- Delhi Sakshi Murder Case : આરોપીએ ચાકુથી 34 સેકન્ડમાં 19 ઘા માર્યા, 6 વખત પથ્થર મારીને માથું છૂંદી નાખ્યું
- Gujarat weather update : આ શહેરોમાં આજે વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી
- અમદાવાદમાં વરસાદને કારણે રદ થયો બાબા બાગેશ્વરનો આજનો દિવ્ય દરબાર!
- પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરાયું
- પાટણ : સસ્તા અનાજના જથ્થા સાથે છોટા હાથી ઝડપી લેતી સરસ્વતી પોલીસ ટીમ