https://youtube.com/shorts/ypWyIb5u1_U?feature=share

રીલ્સ બનાવા માટે જોખમમાં મુક્યો જીવ

સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે રીલ બનાવવાની કોશિશમાં યુવાનો અને બાળકો પોતાનો જીવ જોખમમાં મૂકીને ખતરનાક સ્ટંટ કરી રહ્યા છે. આ સંદર્ભમાં, એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક બાળકો પોતાનો જીવ જોખમમાં મૂકીને મંદિરની ઇમારત પર રીલ બનાવવા માટે સ્ટંટ કરતા જોવા મળે છે. વીડિયોમાં છોકરી એક છોકરાનો હાથ પકડીને હવામાં લટકીને ખતરનાક સ્ટંટ કરતી જોવા મળે છે. આ વીડિયો જોયા બાદ યુઝર્સે તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે

An endangered species to make reels

In an attempt to create a reel to become famous on social media, youngsters and children are risking their lives and doing dangerous stunts. In this regard, a shocking video is going viral, in which some children are seen risking their lives performing stunts to make a reel on the temple premises. In the video, the girl is seen holding a boy’s hand and doing a dangerous stunt while hanging in the air. After watching this video, users have demanded action against him

#SocialMedia #Viral #Reel #Trending #Pune #Maharashtra #India

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024