Angira Dhir

Angira Dhir

અજય દેવગણ ફિલ્મ મેડેનું દિગ્દર્શન કરવાનો છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન મુખ્ય પાત્રમાં જોવા મળશે. જયારે હવે આ ફિલ્મમાં અંગીરા ધીર (Angira Dhir)ની પણ જોવા મળશે. અંગીરા ધીર વકીલની ભૂમિકામાં હશે. જ્યારે રકુલ પ્રિત સિંહ કો-પાયલટના પાત્રમાં કામ કરી રહી છે.

આ ફિલ્મનું શૂટિંગ આ જ મહિનામાં હૈદરાબાદમાં શરૂ કરવામાં આવશે. અજયે યૂ મી ઔર હમ અને શિવાયનું આ પહેલા દિગ્દર્શન કર્યું છે. 

આ પણ જુઓ : PM મોદીએ સર્વપક્ષીય બેઠકમાં કોરોના રસી અંગે આપી મહત્વની જાણકારી

અંગીરાએ આ ફિલ્મ સાથે જોડાયા બદલ જણાવ્યું  હતું કે, ઇન્ડસ્ટ્રીના બે લીજન્ડસ અમિતાભ બચ્ચન અને અજય દેવગણ સાથે કામ કરવાની તક મળવાથી હું રોમાંચિત છું. અજયના દિગ્દર્શનમાં કામ કરવાની રાહ જોઇ રહી છું. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024