- અત્યારણના સમયે વ્યસ્ત ઝિન્દગીનાં કારણે વ્યક્તિઓની આંખો નબળી થઇ જતી હોય છે.આજકાલના સમયમાં મૉટે ભાગે તમને ચશ્માં પહેરેલા લોકો જોવા મળે છે તો એમના માટે ખુશખબર છે કે ટૂંક સમયે ચશ્માંથી છુટકારો મેળવવો હોય તો અપનાવો આ ટિપ્સ!
- અત્યારના મોટાભાગના લોકો જાણે છે કે ગાજર એ વિટામીન-એ નો સૌથી સારો સ્ત્રોત છે અને આનું સેવન આંખો માટે ઘણુ ફાયદાકારક હોય છે. નિયમિત ગાજરના જ્યુસનું સેવન કરવું ઘણું ફાયદાકારક છે.લીલાં ધાણાના રસથી આંખોનુ તેજ બરાબર કરી શકાય છે. આની માટે ફક્ત લીલાં ધાણાનો રસ કાઢીને બંને આંખોમાં નાખવાનો છે
- શિયાળાના સમયે આંખો નું તેજ વધારવા માટે લીલા શાકભાજી ખાવી ખૂબ જરૂરી છે.જેનાથી આંખોનું તેજ વધે છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News