અંકિતા લોખંડે વિવેક ઓબેરોયની સસ્પેન્સ થ્રિલર ફિલ્મમાં કામ કરશે

પોસ્ટ કેવી લાગી?

Ankita Lokhande

અંકિતા લોખંડે (Ankita Lokhande) હવે એક સસ્પેન્સ થ્રિલર ઇતિ : કેન યુ સ્લોવ યોર ઓન મર્ડરમાં કામ કરવાની છે. અંકિતાને આ ફિલ્મમાં સાઇન કરી હોવાનું કહેવાય છે. આ ફિલ્મનું દિગ્દર્શન વિશાલ મિશ્રા કરવાનો છે.

આ ફિલ્મથી સુષ્મિતા સેનનો ભાઇ રાજીવ સેન બોલીવૂડ ડેબ્યુ કરી રહ્યો છે. આ ફિલ્મમાં વિવેક ઓબેરોય પણ મહત્વના રોલમાં જોવા મળવાનો છે. આ ફિલ્મ મે 2021ના ફ્લોર પર જવાની શક્યતા છે.

આ પણ જુઓ : હેડમાસ્ટરે અશ્લીલ વિડિયો દેખાડીને પાંચ બાળા પર દુષ્કર્મ આચર્યું

આ ફિલ્મ એક એવી વાર્તા પર આધારિત છે કે, જેમાં એક સ્ત્રીની હત્યા થાય છે અને લોકો તેની પાછળનું કારણ શોધી રહ્યા છે. તેમાં આ સ્ત્રી પોતે પણ પોતાની જ હત્યાનું કારણ શોધતી જોવા મળે છે. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures