PETA

PETA

એકટર સોનૂ સૂદ અને એકટ્રેસ શ્રદ્ધા કપૂરને પીપલ ફારધ ઇથિકલ ટ્રીટમેન્ટ ઓફ પીપલ(PETA) એ 2020ના ઇન્ડિયાના હોટેસ્ટ વેજિટેરિયન ઘોષિત કર્યા છે. શ્રદ્ધાએ પેટાની કુકબુક પરથી પ્રેરણા લઇને માંસાહારનો ત્યાગ કર્યો હતો. તે એનિમલ્સના લાભની વાત હોય તેવી એક પણ તક જતી કરતી નથી. 

સોનૂએ સોશિયલ મીડિયા પરની એક અપીલને પણ સહકાર આપ્યો હતો. જેમાં મેકડોનાલ્સને કહેવામાં આવ્યું હતુ કે, તેઓ પોતાના મેન્યુમાં મેકવીગન બર્ગરનો ઉમેરો કરે. સોનૂ  સૂદ પેટાના પ્રો વેજિટેરિયન પ્રિન્ટ ઓફ ઇન્ડિયા કેમ્પેઇનમાં સામેલ થયા હતા અને  હગ અ વેજિટેરિયન ડેમાં પણ હિસ્સો લીધો હતો. 

આ પણ જુઓ : રાજકોટમાં માત્ર 10મુ ધોરણ પાસ બોગસ ડોક્ટર ઝડપાયો

પેટાએ જણાવ્યું હતું કે, સોનૂ અને શ્રદ્ધા પોતાના આહાર દ્વારા દુનિયામાં બદલાવ લાવવા માટે મદદ કરે છે. બન્ને કલાકારો ન્યૂ નોર્મલમાં પોતાના ફેન્સને મીટ-ફ્રી આહાર માટે પ્રેરિત કરે છે. પેટા ઇન્ડિયા તેમનું સમ્માન કરે છે. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024