બાંગ્લાદેશ હિન્દૂ મંદિરો ઉપર વારંવાર થતા હુમલા અને તાજેતરમાં વધુ એકવાર હિન્દૂ મંદિરો ઉપર થયેલા હુમલા ના પગલે દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે

ત્યારે મહેસાણા મુકામે આજરોજ હિન્દૂ સંતો-મહંતો સાથે વિશ્વ હિન્દુ પરિષદ ના સ્વયં સેવકો એ મહેસાણા શહેર માં તોરણવાળી માતા ના ચોક થી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી બાંગ્લાદેશ માં થઈ રહેલા હિન્દૂ મંદિરો ઉપર થઈ રહેલા હુમલા બાબતે મહેસાણા જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું હતું.