પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ રેડકોસ ભવન ખાતે રાધનપુર રેડકોસ દ્વારા ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નિમાબેન આચાર્ય અને પાટણ જિલ્લાના કલેકટર અને જિલ્લા પોલીસવડા અને આઇજી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં બે એમ્બ્યુલન્સ વાનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સાથે સાથે જરૂરીયાત મંદ મહિલાઓને શિવણ મશીન વિતરણ કરવામાં આવ્યા હતા. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રેડકોસ ભવન ખાતે મેહમાનોની ઉપસ્થિતિમાં રેડકોસ ભવન ખાતે શિવણ મશીન વિતરણ કરવામાં આવ્યા હતા.
જરૂરીયાત મંદ મહિલાઓને આ પ્રસંગે દાતા તરફથી રાધનપુર નગરને બે એમ્બ્યુલન્સ ભેટ અપાતાંતેનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.