હૈદરાબાદ પ્રવાસે પહોંચ્યા અમિત શાહ, સિકંદરાબાદમાં કરશે રોડ શો

પોસ્ટ કેવી લાગી?

અમિત શાહ હૈદરાબાદના પ્રવાસે પહોંચ્યા છે. અમિત શાહ સિકંદરાબાદમાં રોડ શો કરશે. આ અગાઉ તેમણે ભાગ્યલક્ષ્મી મંદિરમાં જઈને પૂજા અર્ચના કરી. હૈદરાબાદ સ્થાનિક ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાના કેટલાક દિગ્ગજ નેતાઓને ઉતાર્યા છે.

આ પણ જુઓ : ઝાયડસ કેડિલાની ઝાયકોવ-ડી વેક્સિન પ્રાણી પરના પ્રયોગમાં અસરકારક પુરવાર થઈ

અમિત શાહ હૈદરાબાદમાં આજે મીડિયાને પણ સંબોધિત કરશે. હૈદરાબાદમાં નામપલ્લી સ્થિત ભાજપના રાજ્ય કાર્યાલયમાં 3 વાગે તેઓ ડૉ. શ્યામપ્રસાદ મુખર્જી ભવનમાં પ્રેસ કૉન્ફરન્સ કરશે. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures