ATS
- ગુજરાત એટીએસ (ATS) પોલીસે આજે એક એવા સિરીયલ કિલરની ધરપકડ કરી છે,
- જેના ગુનાઓને સાંભળીને કોઈનું પણ હૈયું કાંપી જાય તેમ છે.
- આવો ખૂંખાર સિરીયલ કિલર છેલ્લા 10 વર્ષથી ફરાર હતો.
- તેને અત્યાર સુધી 5 જેટલી હત્યાને અંજામ આપ્યો હોવાની માહિતી એટીએસ (ATS) પોલીસને મળી રહી છે.
- આજે એટીએસ વિભાગને સુરતથી આ ખૂંખાર સિરીયલ કિલર મળી આવ્યો હતો.
- છટકું ગોઠવીને તેની ધરપકડ કરી હતી.
- GTU : પરીક્ષા માટે વિદ્યાર્થીઓને આ બે વિકલ્પ આપવાનું કર્યું નક્કી
- FIFA U-17 વુમન ફૂટબોલ વર્લ્ડ કપ અમદાવાદમાં યોજાશે : CM રૂપાણી
- Mexico : 4.4 ની તીવ્રતાના ભૂકંપથી સેંકડો ઘરોને નુકસાન
- ગુજરાત એટીએસ (ATS) એ સિરિયલ કિલરની ધરપકડ કરતા તંત્ર સહિત લોકોને પણ હાશકારો થયો છે.
- ગુજરાતભરમાં આ સિરીયલ કિલરે 5 હત્યા કરી હોવાનુ સામે આવ્યુ છે.
- તે નિર્દોષ લોકોના હાથ પગ બાંધી પાણીમા નાખી દેતા હતો
- અને ત્યારબાદ બેરહેમીથી તેની હત્યા કરતો હતો.
- ગુજરાત એટીએસ (ATS) એ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
- CBSE : જુલાઈમાં થનારી બોર્ડ પરીક્ષા કરાઈ રદ, જાણો વિગત
- BTP ના MLA પિતા પુત્રએ પોતાને જીવનું જોખમ હોવાનું કહી રાષ્ટ્રપતિને લખ્યો પત્ર
- ગરમીમાં છાશને અમૃત સમાન માનવામાં આવે છે.
- Cyber attack : ચીની હેકરોએ 5 દિવસમાં ભારત પર 40,000 સાયબર એટેકનો કર્યો પ્રયાસ
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News