Banaskantha chor zadpayo

દિલીપસિંહ રાજપુત, બનાસકાંઠા : કાંકરેજ તાલુકાના થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીમા ગયેલ એરંડા કિ.રૂ.૨૫૭૯૫/- તથા ચોરીમા વપરાયેલ ગાડી કિ.રૂ.૨,૦૦,૦૦૦/- એમ કુલ કિ.રૂ.૨,૨૫,૭૯૫/- ના મુદામાલ સાથે આરોપી પકડી પાડી ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી થરા પોલીસ

થરા (Thara) પોલીસ સ્ટેશન પી એસ આઈ પી.એન.જાડેજા તથા પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન થરા પો.સ્ટે. પાર્ટ એ ગુ.નં.૧૧૧૯૫૦૫૧૨૩૦૦૬૦/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબના ગુનાના કામે ચોરીમા ગયેલ એરંડા ની પી.એસ.આઈ પી.એન.જાડેજા નાઓને ખાનગી હકીકત મળતા જે ખાનગી હકીકત આધારે હકીકતવાળી જગ્યાએ ઝડતી તપાસ કરતા ગુનામા ચોરીમા ગયેલ એરંડાના ડોળ તથા ચોરીમા વપરાયેલ છોટાહાથી ફોરવ્હીલર ગાડી મળી આવતા ચોર મુદ્દામાલ સાથે કુલ કિ.રૂ.૨,૨૫,૭૯૫/- નો મુદામાલ પકડી પાડી સદર ગુનામા સંડોવાયેલ આરોપી અલ્કેશકુમાર ભવાનસિંહ (ઘચેળીયા) ઉ.વ.૨૪ રહે.થરા- વજેગઢ તા-કાંકરેજ જી.બનાસકાંઠા વાળાને પકડી અટક કરી ચોરીનો ભેદ ઉકેલી થરા પોલીસે સરાહનીય કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024