Banaskantha chori na bike sthe aaropi zadpayo

દિલીપસિંહ રાજપૂત, Banaskantha : બનાસકાંઠા એલસીબી સ્ટાફ કિસ્મતજી, ભરતભાઇ, અશોકભાઈ, જયપાલસિંહ, સહિત એલ.સી.બી સ્ટાફના માણસો પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, એક શકમંદ ઇસમ ચોરી કરીને કે છળકપટથી મેળવેલ હીરો કંપનીનુ કાળા કલરનું મોટર સાયકલ નં. જીજે-૦૮-સીએલ-૭૫૪૪ વાળ લઇને ચોરી કરીને કે છળકપટથી મેળવેલ મોબાઇલ ફોનો સાથે રાખી કાણોદર તરફથી આવી ચંડીસર મુકામે જનાર છે.

જે બાતમી આધારે મોહસીનભાઇ ઇબ્રાહિમભાઇ સુમરા ઉં.વ.૨૪ ધંધો.મજુરી રહે. કાણોદર મુળ રહે. ચંડીસર તા.પાલનપુર વાળાને પકડી લીધેલ તેના કબ્જામાંથી અલગ-અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ- ૦૩ તથા કાળા કલરનું હીરો સ્પ્લેન્ડર મો.સા.GJ 08 CL.7544 સાથે મળી આવતા તેને પુછપરછ કરતા તમામ મોબાઇલ ફોન અલગ-અલગ જગ્યાએથી ચોરી કરી મેળવેલ હોવાનું જણાવતા મોબાઇલ ફોન નંગ-૦૪ કિ.nand- તથા મો.સા | G. 18,7544 કિલ૩૦.au/- મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૧,૦૦,૦૦૦૮- સાથે ઝડપી આગળ ની કાર્યવાહી હાથ ધરી

Types of Insurance

1. General Insurance

The major kind of General Insurance Policies in India are: 

  • Health Insurance
  • Motor Insurance
  • Travel Insurance
  • Property Insurance
  • Commercial Insurance
  • Asset Insurance
  • Pet Insurance
  • Bite-Sized Insurance

2. Life Insurance

The major kind of Life Insurance Policies in India are:

  • Term Insurance
  • Whole Life Insurance
  • Endowment Policy
  • Money Back Policy
  • Pension Plan
  • Unit Linked Insurance Plans
  • Child Plans

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024