Chori ni motar satyhe 3 ismo ne zadapi leti Bansakantha LCB

દિલીપસિંહ રાજપૂત, Banaskantha : બનાસકાંઠા એલ.સી.બી સ્ટાફ કિસ્મતજી,ભરતભાઇ, અશોકભાઈ, જયપાલસિંહ દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન દિયોદર ભેંસાણા ચોકડી પાસે પહોંચતા મળેલ બાતમી હકીકત આધારે ભાભર તરફ થી એક ઇકો ગાડી નંબર જી.જે.૩૮.બી.૧૯૩૪ માં કેટલાક ઇસમો કેનાલ માંથી પાણી ખેંચવાની મોટરો વેચાણ કરવા માટે ફરે છે અને તે મોટરો ચોરીની હોવાની શક્યતા છે.

જે હકીકત આધારે (૧) મીનહાજભાઇ મુસ્તાકભાઇ જાતે.કુંભાર રહે.ઉચોસણ તા.સુઇગામ (ર) લાલાભાઇ મુસાભાઇ જાતે.કુંભાર રહે.રડકા તા.સુઇગામ (૩) અમીનભાઇ નામોલભાઇ જાતે.કુંભાર રહે. ઉચોસણ તા.સુઇગામ વાળા બેઠેલ હોય જે ઇક્કો ગાડીમાં બે સબમર્સીબલ મોટરો હોય જે મોટરો બાબતે ઇસમોની પુછ પરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ આપતા ના હોય જે બે સબમર્સીબલ મોટરો રૂની, ભાભર ગામની કેનાલમાંથી ચોરેલ હોય તેમજ અન્ય બીજી પાંચ મોટરો ચોરેલ હોવાનું કબુલાત કરતાં હોય જે પૈકી મળી આવેલ કુલ-૦૨ સબમર્સીબલ મોટરો જેની કિ.રૂ.૨૪,૦૦૦/-તથા ઇકો ગાડી નંગ-૦૧ કિ.રૂ.૧,૫૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલની કિ.રૂ.૧,૭૪,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.

Types of Insurance

1. General Insurance

The major kind of General Insurance Policies in India are: 

  • Health Insurance
  • Motor Insurance
  • Travel Insurance
  • Property Insurance
  • Commercial Insurance
  • Asset Insurance
  • Pet Insurance
  • Bite-Sized Insurance

2. Life Insurance

The major kind of Life Insurance Policies in India are:

  • Term Insurance
  • Whole Life Insurance
  • Endowment Policy
  • Money Back Policy
  • Pension Plan
  • Unit Linked Insurance Plans
  • Child Plans

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024