બનાસકાંઠા : વાવના ગંભીરપુરા ગામે વિષ્ણુ ઠાકોર નામના 14 વર્ષીય વિધાર્થીએ કર્યો આપઘાત

દિલીપસિંહ રાજપૂત, બનાસકાંઠા : વાવના ગંભીરપુરા ગામે પિતાએ પોતાના ધોરણ-9માં અભ્યાસ કરતાં પુત્રને પરીક્ષા હોવાથી વાંચવા માટે કહેતાં પુત્રને લાગી આવતાં છાપરાના પાટ ઉપર દોરડા વળે ગળે ફાંસોખાઈ આપધાત કરી લીધો હતો. ઘટનાને લઇ સમગ્ર પંથકમાં ચકચારની સાથે શોક પ્રસરી ગયો છે.

Banaskantha ના વાવ તાલુકાના ગંભીરપુરા ગામે રહેતા પ્રકાશભાઈ ઠાકરશીભાઈ ઠાકોરનો 14 વર્ષીય પુત્ર વિષ્ણુભાઈ ઠાકોર (Vishnu Thakor) ઢીમા હાઇસ્કૂલમાં ધોરણ-9 માં અભ્યાસ કરતો હતો. જ્યાં હમણાં વિષ્ણુને સ્કૂલમાં પરીક્ષાઓ ચાલતી હતી. ગુરુવારે પહેલું પેપર હતું અને શુક્રવારે જાહેર રજા હતી.

​​​​​​​​​​​​​​જ્યારે શનિવારે બીજુ પેપર હતું. ત્યારે ગુરુવારે વિષ્ણુને પિતાએ વાંચન કરવાનું કહેતા વિષ્ણુએ કહ્યું કે કાલે રજા છે એટલે કાલે વાંચીશ આથી પિતાએ ઠપકો આપ્યો હતો. જેનાથી વિષ્ણુને મનમાં લાગી આવ્યું હતું અને છાપરાના પાટ ઉપર દોરડાથી ગળેફાંસો ખાઇ આપધાત કરી જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર સાથે શોક પ્રસરી ગયો હતો. આ અંગે વિષ્ણુના પિતાએ વાવ પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધાવતા વાવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને તેના વિષ્ણુના મૃતદેહને વાવ રેફરલમાં લાવી પીએમ કરાવ્યું હતું.

પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રકાશભાઇ ઠાકોરના પત્નીને મગજનું કેન્સર છે. જે બીમાર અવસ્થામાં છે. જેમને સંતાનોમાં ત્રણ દીકરા-દીકરી છે. જેમાં સૌથી મોટા વિષ્ણુએ આપઘાત કરી જીવન ટૂંકાવી દેતાં પરિવાર ઉપર દુ:ખના ડુંગર તૂટી પડ્યા છે.

Types of Insurance

1. General Insurance

The major kind of General Insurance Policies in India are: 

 • Health Insurance
 • Motor Insurance
 • Travel Insurance
 • Property Insurance
 • Commercial Insurance
 • Asset Insurance
 • Pet Insurance
 • Bite-Sized Insurance

2. Life Insurance

The major kind of Life Insurance Policies in India are:

 • Term Insurance
 • Whole Life Insurance
 • Endowment Policy
 • Money Back Policy
 • Pension Plan
 • Unit Linked Insurance Plans
 • Child Plans

Jay Prajapati

Related Posts

ભાવનગર : સિહોરમાં કાંસાના 5 વેપારીઓને ત્યાં સ્ટેટ જીએસટીના દરોડા

ભાવનગરના સિહોરમાં આજે સવારથી જ સ્ટેટ જીએસટીની ટીમો દ્વારા વાસણના પાંચ વેપારીઓને ત્યાં કરી હતી રેઈડ …. અચાનક તપાસથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો  In Sihore of Bhavnagar, the teams of…

રાજકોટમાં બે-બે હત્યાથી ચકચાર, યુવાનોમાં વધતો ક્રાઈમ રેટ ચિંતાનો વિષય

રાજકોટમાં એક દિવસમાં બે હત્યા… કોઠારીયામાં અજાણ્યા યુવાનની હત્યા કરી સળગાવેલી લાશ મળી… તો ગાંધીગ્રામ વિસ્તારમાં રાત્રે 18 વર્ષના યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા… બે-બે હત્યાથી સમગ્ર શહેરમાં ચકચાર… ગુજરાત…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર મલાઈકા અરોરાએ ફિટનેસ વીડિયો કર્યો શેર

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર મલાઈકા અરોરાએ ફિટનેસ વીડિયો કર્યો શેર

હવામાન શાસ્ત્રી અંબાલાલની વરસાદને લઈ આગાહી

હવામાન શાસ્ત્રી અંબાલાલની વરસાદને લઈ આગાહી

કોર્પોરેશનની જગ્યામાં જ દારૂની મહેફિલ માંડી

કોર્પોરેશનની જગ્યામાં જ દારૂની મહેફિલ માંડી

ખાઓ જલેબી ફાફડા અક્ષર ભાઈ આપણા

ખાઓ જલેબી ફાફડા અક્ષર ભાઈ આપણા

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તેઘણા દિગ્ગજ લોકો યોગ કરતા જોવા મળ્યા

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તેઘણા દિગ્ગજ લોકો યોગ કરતા જોવા મળ્યા

હાઈકોર્ટમાં સુનાવણી પૂરી થાય ત્યાં સુધી કેજરીવાલના જામીન પર રોક

હાઈકોર્ટમાં સુનાવણી પૂરી થાય ત્યાં સુધી કેજરીવાલના જામીન પર રોક
Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024 Rashifal 19-06-2024 Panchang 19-06-2024