કાંકરેજ તાલુકાના રતનગઢ ગામની ઘટના.
જૂની અદાવતને કારણે મારામારી થઈ હોવાનું જાણવા મળ્યું.
એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે જોકે હજી સુધી કોઈ પોલિસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.
કાંકરેજ તાલુકાના ગામની ઘટના અંગે અનેક તર્ક વિતર્કો, કૌટુંબિક ભાઈઓ વચ્ચે જુની વાત ને લઈ ઉગ્ર બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો.
અને લાકડી ધોકા અને તિક્ષણ હથિયારો, ધારિયાંના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
પરંતુ હજુ સુધી મામલો થાળે પાડયો નથી અને પાટણ ખાતે સાત લોકોમાં એક મહિલા ને પણ ગંભીર રીતે ઇજા પહોંચી.