કાંકરેજ તાલુકાના શિહોરી ઊંદરિયા વાસમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી શિહોરી પોલીસ. ભારતીય બનાવટનો ઇંગલિશ દારૂ અને બિયર ની 20 પેટી ઝડપી પાડી શિહોરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ત્યારે આરોપી ન મળી આવતાં પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતીમાન કર્યા હતા. શિહોરી વિસ્તારમાં વિદેશી દારૂનો ધંધો કરતા બૂટલેગરો માં ફફડાટ ફેલાયો હતો.