કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ અમીધારા સોસાયટીમાં વીજ કંપનીની ડીપી માં શોર્ટ સર્કિટ ની ધટના…
કાંકરેજ તાલુકાના થરા ખાતે આવેલ અમીધારા સોસાયટીમાં વીજ ડીપી માં શોર્ટ સર્કિટ થતાં સદનશીબે મોટી જાનહાનિ ટળી.
મોટો ધડાકો થતાં આગ લાગી હતી ત્યારે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ધોરણે વીજ કંપનીના કર્મચારીઓ ને જાણ કરતા UGVCL ના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચીને વીજ લાઈન બંધ કરી દીધી હતી અને સમારકામ હાથ ધરવામાં આવતાં સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.