- સામાન્ય રીતે લોકો હંમેશા સુંદર દેખાવા માગે છે. પરંતુ એક ઉંમર પછી ચહેરો ચમકતો રાખવો ખુબ જ મુશ્કેલ હોય છે. મહિલા હોય કે પુરુષ અલગ અલગ નુસખા અપનાવીને બને એટલા વધારે સુંદર દેખાવાના પ્રત્યનો કરતા હોય છે. પરંતુ ક્યારે સફળતા હાથ લાગે તે નક્કી હોતું નથી. અહીં કેટલીક સરળ ટિપ્સ જણાવીશું જેને અપનાવીને તમે પહેલા કરતા વધારે સુંદર બની જશો.
- સ્કીનની રોનકને રાખો સુરક્ષિત:સુકી સ્કીન ચહેરાની રોનક ઓછી કરે છે. જેનાથી માણસ વૃદ્ધ દેખાય છે. સ્કીનની રોનકને ચમકતી રાખવા માટે કોઈ પણ મોઈસ્ચરાઈઝરને નિયમિત રીતે ઉપયોગ કરો.
- દરરોજ શેવિંગ ન કરો:રોજ શેવિંગ કરવાથી સ્કીન રફ થઈ જાય છે અને સ્કીન સુકી થઈ જાય છે.
- સ્કીનની સફાઈનું ધ્યાન રાખવું:રાત્રે સુતા પહેલા કોઈ પણ સારા ફેશવોશથી ચહેરો સાફ કરવો. દિવસ દરમિયાન 2થી 4 વખત ચહેરો સાફ કરવો.
- સન સ્ક્રીનનો ઉપયોગ:સુર્યના તાપમાં નિકળતા પહેલા સન સ્ક્રિનનો ઉપયોગ ચહેરા પર જરૂર કરવો. સૂર્યના હાનિકારક કિરણોથી સન સ્ક્રીન સુરક્ષા આપે છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News