C.R. patil

  • સુરતમાં BJP ના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ (C.R. patil) ની એક ભવ્ય રેલી નીકળવાની હતી.
  • પરંતુ વિરોધ પક્ષનો ભારે હંગામો જોતા સીઆર પાટીલની રેલી રદ્દ કરવામાં આવી છે.
  • હાલ પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ સુરત પહોંચ્યા છે.
  • સુરતમાં C.R. patil ની સ્વાગત રેલી રદ કરવામાં આવી છે.
  • સુરતમાં કોરોના મહામારીમાં મોટી સંખ્યામાં ભીડ એકત્ર થતા સીઆર પાટીલ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.  
  • આ વિશે C.R. patil એ જણાવ્યું હતું કે, નાનો પણ ભય હોય તો જોખમ લેવા તૈયાર નહીં.
  • મારા સ્વાગત માટે સુરતમાં ગાડીઓની લાંબી કતાર લાગી છે.
  • લોકોની લાગણી છે એટલે મારે શક્તિપ્રદર્શનની જરૂર નથી.
  • આવતીકાલની નવસારીની કાર રેલી પણ રદ કરવાનો નિર્ણય કર્યો છે.
  • કાર્યકર્તાઓને મળવાનો કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યો છે.
  • પરંતુ એમને જાણકારી મળી છે કે 1500થી બે 2000 જેટલી કાર સાથે લોકો આવી પહોંચ્યા છે. ત્યાં કિલોમીટર લાંબી લાઈન લાગી છે.
  • આવા સંજોગોમાં નાનો પણ ભય હોય ત્યારે શહેરના લોકો માથે સંકટ ઊભું થાય તેવું પગલું ન ભરવું જોઈએ.
  • આ કારણ C.R. patil એ કાર્યકરોને પરત જવાની વિનંતી કરી છે.
  • બીજું કે નવસારી ખાતે પણ આવતીકાલે મારા સ્વાગત માટે 1000 કાર સાથે રેલી કાઢવાની હતી તે આયોજન પણ રદ કરવા માટે વિનંતી કરી છે.
  • C.R. patil એ કહ્યું કે, મને ભાજપા તરફથી અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે.
  • આ જવાબદારી સંભાળ્યા બાદ હું પ્રથમ વખત સુરત આવ્યો છું.
  • જો કે, અહીં મારું ઘર હોવાથી કાર્યકરો અને લોકોમાં ઉત્સાહ હોય તે સમજી શકાય છે.
  • આ માટે તેમણે મારા સ્વાગતનો કાર્યક્રમ ગોઠવ્યો છે.
  • તો આ સાથે જ તેમણે મને ખાતરી આપી હતી કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થશે.
  • તથા રેલીનું આયોજન પણ ખૂબ સારું થયું છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024