Sunny Deol

Sunny Deol

બોલિવૂડ અભિનેતા સની દેઓલ (Sunny Deol) ને કોરોનાનો ચેપ લાગ્યો હોવાના અહેવાલ મળ્યા હતા. હાલ સની મનાલીમાં વેકેશન માણી રહ્યા હતા.

સની દેઓલ 3 ડિસેંબરે મુંબઇ પાછા ફરવાના હતા. આ દરમિયાન, મનાલીમાં એમણે કોરોના ટેસ્ટકરાવ્યો. જેમાં કોરોના પોઝિટિવ હોવાના રિપોર્ટ આવ્યા હતા એટલે હવે સની દેઓલ મનાલીમાં જ ક્વોરંટનાઇનમાં રહેશે અને ત્યાંજ સારવાર લેશે.

સનીએ પોતે સોશ્યલ મિડિયા પર એવો સંદેશો મૂક્યો હતો કે હું ક્વોરંટાઇનમાં છું. મારા સંપર્કમાં આવેલા દરેકને કોરોના ટેસ્ટ કરાવી લેવાની ભલામણ કરું છું.

આ પણ જુઓ : રીક્ષા ચાલકે વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક છેડતી કરતા ફરિયાદ

હિમાચલ પ્રદેશના આરોગ્ય સચિવ અમિતાભ અવસ્થીએ સનીને કોરોના થયો હોવાના અહેવાલને સમર્થન આપતા કહ્યું કે હવે તો પૂરેપૂરા સાજા થયા બાદ સની મુંબઇ પાછાં ફરી શકશે. સની હાલ ડૉક્ટરોની દેખરેખ હેઠળ સારવાર લઇ રહ્યા હતા.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024