NCB

NCB

મુંબઇની એક કોર્ટે નવેંબરની 23મીએ સ્ટેન્ડ અપ કોમેડિયન ભારતી અને એના પતિ હર્ષને જામીન આપ્યા હતા. ભારતી અને એના પતિ હર્ષને જામીન મેળવવામાં મદદ કરનારા મનાતા નાર્કોટિક્સ બ્યૂરો (NCB)ના બે અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

બંનેને પંદર હજાર પંદર હજારના હાથમુચરકા પર મુક્ત કરાયાં હતાં. કોમેડિયન ભારતીને ત્યાં ડ્રગ હોવાની જાણકારી મળતાં નાર્કોટિક્સ બ્યૂરોએ ભારતીને ત્યાં પણ દરોડા પડ્યા હતા અને ભારતી તથા એના પતિની ધરપકડ કરી હતી. ભારતીએ જામીન મેળવવા માટે ચાલાકીથી બ્યૂરોના જ બે અધિકારીને સાધ્યા હતા. હેમા કોર્ટ સામે કઇ રીતે રજૂઆત કોર્ટ જામીન મળશે એ જાણી લીધું હતું.

આ પણ જુઓ : PM મોદીએ સર્વપક્ષીય બેઠકમાં કોરોના રસી અંગે આપી મહત્વની જાણકારી

ભારતી અને હર્ષને જામીન મળ્યા એ દરમિયાન બ્યૂરોને ખબર પડી ગઇ હતી કે તેમના જ બે અધિકારી એ આ બંનેની મદદ કરી છે. જેથી બ્યૂરોએ આ બંનેને અધિકારીને સસ્પેન્ડ કર્યા હતા.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.