Vivek Oberoi

Vivek Oberoi

બોલીવુડ ફિલ્મ કલાકાર વિવેક ઓબેરોય (Vivek Oberoi) ગાંધીનગરની મુલાકાતે આવ્યા છે. ત્યારે વિવેક ઓબેરોયે શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમા તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બેઠક કરી હતી.

આ પણ જુઓ : કૉમેડિયન ભારતી અને પતિ હર્ષને 4 ડિસેમ્બર સુધી જયુડિશ્યિલ કસ્ટડીમાં

આ બેઠકમાં તેઓએ ટેકનિકલ શિક્ષણ અને સ્ટાર્ટ અપ મુદ્દે ચર્ચા પણ કરી હતી. તેમણે ગુજરાતમાં દિવ્યાંગો માટે સ્ટાર્ટ-અપ, ટોય ઇન્ડસ્ટ્રીમાં રોકાણ અને ગ્રામીણ ક્ષેત્રમાં ડિજિટલ માધ્યમથી JEE, NEETના કોચિંગ શરૂ કરવા અંગે રસ દાખવ્યો હતો.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024