Neetu Kapoor

Neetu Kapoor

બોલિવૂડ અભિનેત્રી નીતુ સિંઘ કપૂર (Neetu Kapoor) નો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ સમાચારને ખુદ નીતુ સિંઘ કપૂરએ સમર્થન આપ્યું હતું. તાજેતરમાં પોતાની આગામી ફિલ્મ જુગ જુગ જીયોના શૂટિંગ માટે નીતુ ચંડીગઢ ગઇ હતી.

નીતુ સિંઘ પોતાની ફિલ્મોના શૂટિંગમાં બીઝી રહેતી હતી. ફિલ્મના શૂટિંગમાંથી આવ્યા બાદ એણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

આ પણ જુઓ : ભારતના નવા સંસદભવનના ભૂમિપૂજન કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી વીડિયો કોન્ફરન્સથી થયા સહભાગી

ખુદ નીતુએ સિંઘએ સોશ્યલ મિડિયા પર સમર્થન આપ્યું હતું કે મને કોરોના પોઝિટિવ થયો છે. હાલ હું આઇસોલેશનમાં રહું છું. મને ડૉક્ટરોએ આપેલી તમામ સૂચનાઓનું પાલન હું કરી રહી છું. મારા સંપર્કમા આવેલા સૌ કોઇને હું કોરોના ટેસ્ટ કરાવી લેવાની વિનંતી કરું છું. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024