new Parliament House

new Parliament House

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે નવી દિલ્હી ખાતે આજે નવા સંસદભવન (new Parliament House)નો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો. આ ભૂમિપૂજન કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ગાંધીનગર વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સહભાગી થયા હતાં.

આ પણ જુઓ : મુખ્યમંત્રીશ્રીએ રૂ. ૪૬.૮ર કરોડની ત્રણ પાણી પુરવઠા સુધારણા યોજનાઓના ઇ-ખાતમૂર્હત સંપન્ન કર્યા

આ પ્રસંગે લોકસભાના અધ્યક્ષશ્રી ઓમ બિરલા, કેન્દ્રિય ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહ, સંરક્ષણ મંત્રીશ્રી રાજનાથસિંહ તેમજ કેન્દ્રિય મંત્રીશ્રીઓ, અધિકારીઓ સહિત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

new Parliament House

આ પ્રસંગે વિવિધ ધર્મના ધર્મગુરૂઓ દ્વારા સર્વધર્મ પૂજા-અર્ચના, મંત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.