Bollywood Celebrities
ગણેશ ચતૂર્થિનાં દિવસે બોલિવૂડ સેલિબ્રિટીઝે (Bollywood Celebrities) તેમનાં સોશિયલ મીડિયા પર ગણપતિ બાપ્પાની મૂર્તિઓ શેર કરી છે અને તેમનાં ઘરે બિરાજમાન ગણેશજીનાં દર્શન કરાવ્યાં છે.
કંગના રનૌટનાં ઘરે બિરાજમાન વિઘ્નહર્તા
રિતેશ દેશમુખનાં બંને બાળકો રિયાન અને રાહિલે બનાવ્યા છાપાનાં ગણપતિ
સોનાલી બેન્દ્રેનાં ઘરે બીરાજમાન માટીનાં ઇકો ગણેશ
- Monsoon : અમદાવાદમાં ચાર કલાકમાં 1 ઇંચ વરસાદ વરસ્યો
- MP થી હથિયારો લાવી વેચનારાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો
શિલ્પા શેટ્ટી કુંદ્રાના ઘરે પધાર્યા એકદંત
તૈમુર અલી ખાને બનાવેલા લિગો ગેમનાં ગણેશ મહારાજ
પરંતુ આ વખતે સૌથી ખાસ ગણપતિ તૈમુર અલી ખાન અને રિતેશ દેશમુખનાં બંને દીકરાઓ રિયાન અને રાહિલ દ્વારા તૈયાર કરવામાં આવ્યાં છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.