Bridge
અમદાવાદમાં આજે નવા 5 બ્રિજ (Bridge) ના નામકરણ કરાયા છે. તો અમદાવાદના સૌથી લાંબા બ્રિજ એવા અંજલી પાસે બનેલા બ્રિજને સ્વ.સુષ્માસ્વરાજ નામ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં નવનિર્મીત 5 બ્રિજના નામ રાખવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં બનેલા રેલવે ફાટક પાસે આવેલા બ્રિજ (Bridge) નું નામ આત્મનિર્ભર ગુજરાત બ્રિજ રાખવામાં આવ્યું છે. તો બાપુનગરના બ્રિજને મહારાણા પ્રતાપ નામ અપાયું છે.
- આ પણ વાંચો : Charging દરમિયાન ફોનમાં આગ લગતા આટલા લોકોના થયા મોત

- આ પણ વાંચો : Shrey Hospital ના અગ્નિકાંડ મુદ્દે આવ્યા આ મોટા સમાચાર…
- Weather forecast : 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
- Constable યુવતીએ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત : ભરૂચ
જ્યારે ઈન્કટેક્સ પર બનેલા બ્રિજ (Bridge) ને સ્વ. અરૂણ જેટલીનુ નામ આપવામાં આવ્યું છે. તથા છેલ્લે પાંચમા અને છેલ્લા હાટકેશ્વર પાસે બનેલા બ્રિજનું નામ છત્રપતિ શિવાજી રાખવામાં આવ્યું છે.