મારૂતિ સુઝુકીએ તેની પોપ્યુલર મલ્ટી-પરપઝ વાન Maruti Eecoનું BS6 કમ્પ્લાયંટ સીએનજી વેરિઅન્ટમાં લોન્ચ કરી દેવાયું છે.

BS6 Maruti Suzuki Eeco S-CNGની કિંમત 4.64 લાખથી 5.06 લાખ રૂપિયાની વચ્ચે રાખવામાં આવી છે.

મારૂતિ સુઝુકીની સૌથી પોપ્યુલર કાર છે ઈકો.હવે આ મલ્ટી-પરપઝ કાર સીએનજીમાં ઉપલબ્ધ ..કિંમત 4.64 લાખથી શરૂ..

મારૂતિ ઈકોનું બીએસ6 મોડલ 12 વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. આ વાન અલગ- અલગ ઓપ્શનમાં આવે છે. આ વાનમાં સેફ્ટી માટે તેમાં ડ્રાઈવર એરબેગ, રિયર પાર્કિંગ સેન્સર્સ, ડ્રાઈવર અને કો-ડ્રાઈવર સીટ બેલ્ટ રિમાઈન્ડર અને હાઈ-સ્પીડ અલર્ટ સિસ્ટમ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. 

મારૂતિ ઈકો ઓછી કિંમત અને વધુ સ્પેસ માટે જાણીતી છે. મારૂતિ સુઝુકીના એક્ઝ્યુક્યુટિવ ડાયરેક્ટરે જણાવ્યું હતું કે ઈકોએ તેના શાનદાર માઈલેજ, બેસ્ટ-ઈન સેગમેન્ટ કમ્ફર્ટ, સ્પેસ અને પાવરની સાથે એક મજબૂત જગ્યા બનાવી છે.

મારૂતિ ભારતીય બજારમાં એક મિલિયનથી વધુ ગ્રીન વહિકલ્સનું વેચાણ કરી ચૂકી છે. જેમાં સીએનજી અને સ્માર્ટ હાઈબ્રિડ સામેલ છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024