Flipkart Big Saving Days

Flipkart Big Saving Days

Flipkart Big Saving Days સેલ 18 ડિસેમ્બરથી લઈને 22 ડિસેમ્બર સુધી શરૂ થવાનો છે. સેલમાં iPhone XR, Realme Narzo 20 Pro, Poco X3 સહિત ઘણા સ્માર્ટફોન્સ પર છૂટ મળશે. ઉપરાંત ફ્લિપકાર્ડ પ્લસ મેમ્બર્સને સેલનું અર્લી એક્સેસ એટલે કે 17 ડિસેમ્બરે બપોરે 12 કલાકથી શોપિંગ કરી શકશે. 

SBI બેંક ક્રેડિટ કાર્ડ અને ઈએમઆઈ ટ્રાન્ઝેક્શન દ્વારા ખરીદી કરવા પર યૂઝર્સને 10% ડિસ્કાઉન્ટ પણ મળશે. ફ્લિપકાર્ડ સેલમાં ગ્રાહકોને નો-કોસ્ટ ઈએમઆઈ અને એક્સચેન્જ ઓફર્સ પણ આપવામાં આવી રહી છે.

આ પણ જુઓ : અમેરિકાની કોર્ટે પીએમ મોદી અને અમિત શાહ સામે થયેલો 10 કરોડ ડોલરનો કેસ ફગાવી દીધો

ઉપરાંત ગ્રાહકોને લેપટોપ પર 40%, પ્રીમિયમ ટેબલેટ્સ પર 45%, સ્માર્ટ વિયરેબલ્સ પર 50% અને ઓડિયો પ્રોડક્ટ્સ પર 70% છૂટ મળશે. ઈ-કોમર્સ કંપની ટેલિવિઝન પર 65% ડિસ્કાઉન્ટ, હીટિંગ, અપલાયન્સ પર 70% ડિસ્કાઉન્ટ તેમજ એર કંડીશનર પર 40 % છૂટ મળી શકશે. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.